Meteorological Department : આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ

પોસ્ટ કેવી લાગી?

Meteorological Department

  • હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે, આવતીકાલે રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
  • હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેર વરસાદની શક્યતા નહિવત્ત છે.
  • ગુજરાતના હવામાન વિભાગે (Meteorological Department) ના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે સાઉથ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થયું છે
  • તો આ સાયક્લોનિક સર્ક્યૂલેશન કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
  • જ્યારે બીજા દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ઠેકાણે હળવો વરસાદ વરસશે.
  • કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે.
  • તેમાં પણ છેલ્લા 24 કલાકમાં કચ્છ પર મેઘો ઓળઘોળ થયો હતો.
  • માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
  • તેવામાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • છેલ્લા 24 કલાકમાં માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
  • જ્યારે કચ્છના અન્ય તાલુકામાં મુંદ્રામાં 53 મિમિ, અબડાસામાં 30 મિમિ અને ગાંધીધામમાં 5 મિમિ વરસાદ પડ્યો હતો.
  • રાજ્યના 17 જિલ્લાના કુલ 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
  • રાજ્યમાં જુનાગઢના કેશોદમાં 40 મિમિ, અમરેલીના લાઠીમાં 27 મિમિ જેટલો વરસાદ પડ્યો છે.
  • જેમાં 112 મિમિથી 1 મિમિ સુધી વરસાદ થયો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures