ગુજરાત સરકાર : પોલીસને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવાની સત્તા આપી.

પોસ્ટ કેવી લાગી?
  • સીએએના વિરોધમાં કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યા બાદ, રાજ્યના કેટલાક શહેરોમાં હિંસક આંદોલન શરૂ થતા ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મોટો નિર્ણય લીધો છે.
  • ગુજરાત સરકારે ત્રણ દિવસ માટે ગુજરાતમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો પોલીસને અધિકાર આપ્યો છે.
  • પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે જરૂર પડે તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવી દેવાની પમ સત્તા આપી છે. 
  • કહેવાય છે કે, ગૃહ વિભાગને આઈબી તરફથી ઈનપૂટ મળ્યા છે કે, કેટલાક તોફાની તત્વો દ્વારા મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી અફવાઓ ફેલાવી રાજ્યની શાંતી ડહોળવાના પ્રયાસમાં લાગ્યા છે.
  • આઈબીના ઈનપુટ બાદ રાજ્યના ગૃહ વિભાગે સરકારને આ મુદ્દે અવગત કર્યા બાદ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે પોલીસને સત્તા આપી છે કે, જરૂર પડે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરાવી શકે છે.
  • સૂત્રો અનુસાર, જો સ્થિતિ વધારે બગડે તો,  ગુજરાતમાં ત્રણ દિવસ મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures