વૃદ્ધો માટે મોદી સરકારની ખાસ યોજના.

પોસ્ટ કેવી લાગી?
  • સરકારે પાછલા વર્ષે બજેટમાં ટેક્સના નિયમોમાં ઘણાં મોટા બદલાવો કર્યા હતા.
  • આ બદલાવો અનુસાર સરકારે એક નવી સેક્શન 80TTB (Section 80 TTB) શામેલ કર્યો હતો.
  • જેમાં વૃદ્ધો માટે 50000રૂપિયા સુધી ઈન્ટ્રેસ્ટ ઈનકમ પર ટેક્સ છૂટની સુવિધા મળતી હતી.
  • તેનો અર્થ એવો થાય છે કે FD, રેકરિંગ ડિપોઝિટ કે સેવિંગ્સ ઍકાઉન્ટથી જો કોઈ વ્યાજ મળ, તે 50000 રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે.
  • જો કોઈ સીનિયર સિટિઝન 80TTB હેછળ ટેક્સ છૂટનો ફાયદો લે છે, તો 80TTA હેઠળ તેને કોઈ ફાયદો નહીં મળે.
  • 80TTB નો ફાયદો ફક્ત સીનિયર સિટિઝનને મળશે. અન્યને ટેક્સમાં કોઈ છૂટ નહીં મળે.
  • સામાન્ય રીતે 80TTA હેઠળ કોઈ પણ ટેક્સપેયર્સને 10000 રૂપિયા સુધી વ્યાગની ઈન્કમ પર છૂટનો ફાયદો મળશે.
  • 80TTA- આ પણ ટેક્સપેયર્સ માટે છે.
  • જો સીનિયર સિટિઝન 80TTB પસંદ કરશે તો 80TTAનો ફાયદો નહીં મળશે. તેમાં વધુમાં વધુ 10000 રૂપિયા સુધી ઈન્ટ્રેસ્ટ ઈનકમ પર ટેક્સ છૂટનો ફાયદો મળશે.
  • પોસ્ટ ઑફિસ અને સેવિંગ્સ એકાઉન્ટથી થતી ઈન્ટ્રેસ્ટ ઈનકમ પર મળશે છૂટ.
  • 80TTB- આ સ્કીમ ફક્ત સીનિયપ સિટિઝન માટે છે.
  • તેમાં મેક્સિમમ 50000 રૂપિયા સુધી ઈન્ટ્રેસ્ટ ઈનકમ પર છૂટ મળશે.
  • FD, રેકરિંગ, ડિપૉઝિય અને સેવિંગ્સ અકાઉન્ટથી થતી ઈન્ટ્રેસ્ટ ઈનકમ પર છૂટ મળશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures