monsoon: પરોઢીયે 4 વાગ્યાથી તોફાની પવન સાથે ભારે વરસાદ

પોસ્ટ કેવી લાગી?

monsoon

  • રાજ્યમાં Monsoonની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઈ છે.
  • અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન જોરદાર રહ્યું છે.
  • હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં (Monsoon) ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે.
  • તો રાજ્યમાં શનિવારે મોડી રાતથી જ ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે
  • ત્યારે અમદાવાદ શહેરમાં પરોઢીયે ચાર વાગ્યાથી તોફાની પવન સાથે ભારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી.
  • અમદાવાદ શહેરમાં વહેલી સવારે 4 વાગ્યાથી આશરે 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો
  • અમદાવાદ શહેરના અખબાર નગરમાં વહેલી સવારે ભારે પવન સાથે ખાબકેલા વરસાદમાં હોર્ડિંગ બિલ્ડીંગ પર પડતા જ બિલ્ડીંગને નુકશાન થયું હતું.
monsoon
  • હાટકેશ્વર, મણિનગર ગોરનો કુવો, સીટીએમ, રામોલ, જામફળવાડી કેનાલ, જશોદાનગર, નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે.
  • ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં લોકોના ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા હતા.
  • મણિનગર જવાહરચોકથી ભૈરવનાથ, વટવા જીઆઈડીસી જવાના રોડ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
  • હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે
monsoon
  • અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદના પગલે સાબરમતી નદીમાં આવેલા વાસણા બેરેજના 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
  • અમદાવાદની સાબરમતી નદીમાં 3 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. વાસણા બેરેજનું લેવલ 132.50 ફૂટ કરવામાં આવ્યું હતું.
  • અમદાવાદ શહેરમાં સવારે 4 થી 5 વાગ્યા સુધીમાં એક કલાકમાં જ બે ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા.
  • તેમજ અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં 38 MM, પશ્વિમ ઝોનમાં 45 MM. ઉત્તર પશ્વિમ ઝોનમાં 42 MM , મધ્યઝોનમાં 55 MM, ઉત્તર ઝોનમાં 62 MM, દક્ષિણ ઝોનમાં 41 MM. વરસાદ પડ્યો હતો.
  • શહેરના બાકી વિસ્તાર પડેલ વરસાદની નોંધ નીચે પ્રમાણે છે.
વિસ્તાર વરસાદ
ચકુડિયામાં 48,48 MM
ઓઢવમાં 43,43 MM
વિરાટનગરમાં 2121 MM
ઉસ્માનપુરામાં 5959 MM
પાલડીમાં 49,49 MM
ચાંદખેડામાં 21,21 MM
રાણીપમાં 47,47 MM
બોડકદેવમાં 40,40 MM
ગોતામાં 29,29 MM
સરખેજમાં 42,42 MM
દાણાપીઠમાં 4343 MM
દૂધેશ્વરમાં 66,66 MM
મેમ્કોમાં 66,66 MM
નરોડામાં 63,63 MM
કોતરપુરમાં 56,56 MM
મણિગરમાં 38,38 MM
વટવામાં 4444 MM
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures