Mumbai Indians એ KKR ને 49 રનથી હરાવ્યુ

પોસ્ટ કેવી લાગી?

Mumbai Indians

IPL 13 ની પાંચમી મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. તો આ મેચમાં Mumbai Indians એ KKR ને 49 રનથી હરાવ્યુ છે. અબુધાબીના શેખ જયાદ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં કેકેઆરના કેપ્ટન કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો.

આ આધાર પર મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમના કેપ્ટન રોહિત શર્માની 80 (54) રનની દમદાર ઇનિંગન દમ પર 20 ઓવરમાં 195-5 રનનો મોટો સ્કોર બનાવ્યો. તથા કેકેઆરને 196 રનનો ટાર્ગેટ આપ્યો. તો કેકેઆરની ટીમ 20 ઓવરમા 6 146-9 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. અને મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ પોતાની સારી રમત માટે રોહિત શર્માને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. 

કોલકાતા નાઇટ રાઇડર્સ ના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ક્વિન્ટોન ડી કોક 1 રને શિવમ માવીનો શિકાર બન્યો. પાવરપ્લેની 6 ઓવરમાં 59 રન બનાવ્યા. સૂર્યકુમાર 28 બોલમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી 47 રને રન આઉટ થયો

મુંબઈ (Mumbai Indians) એ 11.1 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 39 બોલમાં 1 ફોર અને 6 સિક્સર સાથે 50 રન પુરા કર્યા. તથા રોહિત શર્મા 54 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે 80 રન બનાવી આઉટ થયો. તો હાર્દિક પંડ્યા 18 રને આઉટ થયો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures