Naroda :GIDCમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ.

પોસ્ટ કેવી લાગી?

Naroda

  • અમદાવાદ શહેરના નરોડા(Naroda) માં મુઠીયા ગામ પાસે GIDC (જી.આઈ.ડી.સી) મા ખુલ્લી જગ્યામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
  • નરોડા(Naroda) માં GIDC (જી.આઈ.ડી.સી) ઝોનમા આવેલા શિવ એસ્ટેટ પાસે લીમડાના ઝાડ પાસે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ કરતા બે શખ્સની PCB એ ધરપકડ કરી છે.
  • પોલીસે 324 દારૂની બોટલો, બોલેરો ગાડી, રીક્ષા સહિત 7 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
  • રાજસ્થાનથી દારૂ મંગાવી અને વેચાણ કરવામાં આવનાર હતું જે પહેલા જ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
  • સુભાષચંન્દ્ર અને દિપેશ રાજુભાઈ આ બે શખ્સો નરોડા(Naroda)ના GIDC (જી.આઈ.ડી.સી)માં દારૂની હેરફેર કરતા પકડાના હતા.
  • પોલીસે 28 વર્ષીય સુભાષચંન્દ્ર શિવરામ જાતે બુલદક જાટ (રહે. ગામ ખુળ તા.દાતારામ ગઢ જી.સીકર રાજસ્થાન) ની દારૂના હેરાફેરી કરવામાટે ઘરપકડ કરી હતી.
  • તથા દિપેશ રાજુભાઈ જાતે નિમજે મરાઠી જેની ઉમર 28 વર્ષ છે. અને તે શ્રીગણેશ રેસીડન્સી ઉદય ઓટો લીંક્ની પાછળ કઠવાડા નીકોલમાં રહે છે.
  • આ બંને શખ્સની ધરપકડ કરી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures