new zealand : દુનિયામાં બન્યો કોરોના મુક્ત દેશ

પોસ્ટ કેવી લાગી?

new zealand

  • દુનિયાના બધા દેશોમાં ન્યૂઝીલેન્ડ(new zealand) કોરોના મુક્ત દેશ બની ગયું છે.
  • ન્યૂઝીલેન્ડની હોસ્પિટલમાં દાખલ કોરોનાના છેલ્લા દર્દીને પણ સ્વસ્થ થતાં ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.
  • ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 17 દિવસથી કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી.
  • સોમવારે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને આની જાહેરાત કરતા કહ્યું કે હવે દેશમાં દર્દીઓની સંખ્યા ઘટીને શૂન્ય થઈ ગઈ છે.

આ પણ જુઓ : Supreme Court : પ્રવાસી શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ.

  • ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે દેશમાં કોરોનાના કેસ શૂન્ય થવાના સમાચારથી તેઓ એટલા ખુશ થઇ ગયા કે તેમણે ડાન્સ પણ કર્યો.
  • કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં 71 લાખની નજીક પહોંચી ગઈ છે.
  • તેમજ મોતનો આંકડો 4. 4.04 લાખથી વધુ ઉપર પોહ્ચ્યો છે. તો ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી સંક્રમિતના 1154 કેસ સામે આવ્યા.
  • ન્યૂઝીલેન્ડમાં વડાપ્રધાન જેસિન્કાએ કોરોનના કહેરથી બચવા માટે શરૂઆતમાં દેશની સરહદો સીલ કરીને દેશમાં કડક નિયમો લાગૂ કર્યા હતા.
  • 50 લાખની વસ્તી ધરાવતા ન્યૂઝીલેન્ડમાં કોરોનાના લીધે 22 લોકોના મોત થયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures