Instagram પર પ્રેમજાળમાં ફસાયેલ યુવતી બની વારંવાર હવસનો શિકાર

પોસ્ટ કેવી લાગી?

Instagram

  • સુરતના વરીયાવ ગામની યુવતીને ઈન્સ્ટ્રાગ્રામ (Instagram) નો પ્રેમ પડ્યો ભારે.
  • ઈન્સ્ટ્રાગ્રામ (Instagram) પર યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે સગાઈ કરીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નની ના પાડનાર યુવક સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
  • બે વર્ષ પહેલા સુરતના વરીયાવ ગામમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીની ઈકરામ હનીફ ફેન્સી નામના યુવક સાથે ઈન્સ્ટ્રાગ્રામ (Instagram) ઉપર ફેન્ડશીપ થઈ હતી.
  • જો કે, ઈકરામ હનીફ ફેન્સી નામના યુવક યુવતીના ગામના ઘાંચી ફળિયામાં રહે છે.
  • તેઓ વારંવાર ઈન્સ્ટ્રાગ્રામ (Instagram) અને મોબાઈલ પર વાતો કરતા અને તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો.
  • તો યુવતી જુલાઈ ૨૦૧૮માં રાંદેર વિસ્તામાં રહેતી તેની બહેનના ઘરે ગઈ હતી.
  • ત્યારે તેને ઈકરામને ફોન કરી મળવા બોલાવ્યો હતો,
  • યુવતીઍ ઈકરામને તેની સાથે લગ્ન કરવા માટે કહેતા ઈકરામ તેના માતા પિતાને મનાવવા માટે સમય માંગતો હતો.
  • જો કે, ફેબ્રુઆરી ૨૦૧૯માં ઈકરામે લગ્ન કરવા માટે ના પાડતા યુવતીએ દવા પી લીધી હતી.
  • તો આ ઘટના બાદ પરિવારને પ્રેમસંબંધની જાણ થતા બંનેના પરિવારજનોએ મળી પ્રેમસંબંધ સ્વીકારી જુન ૨૦૧૯માં સગાઈ કરાવી હતી.
  • તેમજ ત્યારબાદ પરિવારોની મંજુરીથી આ 2 પ્રેમીપંખીડા અવાર નવાર ફરવા જતા હતા.
  • ઈકરામ યુવતીને હજીરા રોડની સ્વાગત હોટલમાં લઈ જતો અને કેહતો કે, સગાઈ થઈ ગઈ છે લગ્ન થવાના છે.
  • આમ સારી-સારી વાતો કરી શરીર સંબંધ બાંધ્યા હતા.
  • આ રીતે ઈકરામે વારંવાર યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
  • તો ઈદના દિવસે પણ તે ઘરે મળવા આવ્યો હતો.
  • ઈદના બીજા દિવસે ઈકરામે યુવતીનો ફેસબુક આઈડીનો પાસવર્ડ માંગ્યો હતો.
  • યુવતીઍ આપવાની ના પાડી હતી, જેને લઈને ઈકરામે ફોન કે મેસેજ કરવાનું બંધ કરી દીધુ હતું.
  • બે મહિના પછી હવે લગ્ન કરવાની ના પાડે છે, અને મળવાની જીદ કરે છે.
  • તો આ બનાવ અંગે યુવતીએ ગઈકાલે મહિલા હેલ્પલાઈન ૧૮૧માં ફોન કર્યો.
  • પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ઈકરામ ફેન્સી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures