Pakistan એ બંને ભારતીય કર્મચારીઓને ડંડાથી માર્યા અને ગંદુ પાણી પીવડાવ્યું.

પોસ્ટ કેવી લાગી?

Pakistan

  • પાકિસ્તાન (Pakistan) એ સોમવાર સવારે લગભગ 8.30 વાગ્યે , બે ભારતીય કર્મચારીઓને દૂતાવાસની પાસેથી ઉઠાવવામાં આવ્યા હતા.
  • પાકિસ્તાન(Pakistan) માં ભારતીય દૂતાવાસનાં આ બે કર્મચારીઓને બંધક બનાવીને ટૉર્ચર કરવામાં આવ્યા હતા.
  • સોમવાર સવારે બંદી કર્યા બાદ તેઓને છોડી દેવામાં આવ્યા, પરંતુ તેમની હાલત ઘણી જ ખરાબ હતી.
  • લગભગ 12 કલાક સુધી કસ્ટડીમાં તેમને માહિતી મેળવવા માટે મારવામાં આવ્યા.
  • તથા જ્યારે આ ભારતીય કર્મચારીઓએ પાણી માંગ્યું તો હુમલાખોરોએ ઘણું જ ગંદુ પાણી આપ્યું.
  • મળેલ માહિતી અનુસાર બંને પાસેથી તેમની ભૂમિકા અને હાઈ કમિશનનાં તમામ કર્મચારીઓ વિશે જાણકારી લેવામાં આવી.
  • પાકિસ્તાન (Pakistan) એ સોમવાર સવારે ભારતીય દૂતાવાસનાં આ બે કર્મચારીઓને ઉઠાવી ગયા હતા
  • 15-16 લોકો હથિયારોથી સજ્જ 6 ગાડીઓમાં આવ્યા હતા.
  • કર્મચારીઓની આંખો પર પટ્ટી બાંધવામાં આવી અને તેમના હાથ બાંધી દેવામાં આવ્યા હતા.
  • આવી રીતે તેમને લગભગ 10 મિનિટનાં અંતરે આવેલી કોઈ જગ્યાએ લઇ જઇને લગભગ 6 કલાક પુછપરછ કરી.
  • આ પુછપરછ દરમિયાન તેમને વારંવાર લાકડી-ડંડાથી મારવામાં આવ્યા
  • તથા જ્યારે ભારતીય કર્મચારીઓએ તરસ્યા થયા તો પીવા માટે પાણી માગ્યું
  • તો (Pakistan) પાકિસ્તાનના ઇસ્લામાબાદ પોલીસે ભારતીય કર્મચારીઓને ગંદુ પાણી પીવા માટે આપવામાં આવ્યું.
  • તેમજ બંને ભારતીય કર્મચારીઓ ચાલી તો શકતા હતા, પરંતુ ગળા, ચહેરા અને જાંઘ પર ઇજાનાં નિશાન હતા.
  • જો કે મેડિકલ એક્ઝામિનેશનમાં કોઈ જીવલેણ ઇજા સામે આવી નથી.
  • ઇસ્લામાબાદ પોલીસે બંને ભારતીય સ્ટાફને ફસાવવાની પુરતી તૈયારી કરી રાખી હતી.
  • એવો દાવો કરવામાં આવ્યો કે ભારતીય કર્મચારીઓને એ માટે અરેસ્ટ કરવામાં આવ્યા છે, કારણ કે તેમની કાર એક મુસાફર સાથે ટકરાઈ હતી.
  • આ નેરેટિવને પુશ કરવા માટે કિડનેપર્સે દબાવ નાંખીને બંને કર્મચારીઓ પાસે એ બોલાવરાવવામાં આવ્યું કે તેમનાથી એક્સિડન્ટ થયો છે.
  • બંને કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા કે આગળથી હાઈ કમિશનનાં લોકોની પણ આ જ સ્થિતિ થશે.
  • તેમને રાત્રે લગભગ 9 વાગ્યે ભારતીય દૂતાવાસને પરત સોંપવામાં આવ્યા.
  • આ હરકત જવાબી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
  • તેમજ ભારતે 31 મેનાં પાકિસ્તાન હાઈ કમિશનનાં બે કર્મચારીઓને જાસૂસી કરતા રંગેહાથે પકડ્યા હતા.
  • ત્યારબાદ 24 કલાકની અંદર પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures