શારીરિક સંબંધ વગર શરીરમાં આવી શકે છે આ બદલાવ !

  • પાર્ટ્નર્સની વચ્ચે જો ફિઝિકલ રિલેશન બનવાનું બંધ થઇ જાય તો એના શરીરમાં શું ફેરફાર થાય છે. તે જણાવીશું.
  • જો પાર્ટનરની સાથે રેગ્યુલર શારીરિક સંબંધ બાંધવાનું બંધ થઇ જાય તો આ ભાવનાત્મક મજબૂતી ઓછી થવા લાગે છે. 
  • જો પાર્ટનરની વચ્ચે  શારીરિક સંબંધ બનવાનું બંધ થઇ જાય તો એનાથી સ્ટ્રેસનું સ્તર વધી જાય છે.
  • વાસ્તવમાં જ્યારે પાર્ટનરની વચ્ચે  શારીરિક સંબંધ બને છે તો બોડીને રિલેક્સ ફીલ થાય છે.
  • એક્સપર્ટ એવો પણ દાવો કરે છે તેનાથી ઊંઘ પણ સારી થાય છે. 
  • જો પાર્ટનરની વચ્ચે   શારીરિક સંબંધ બાંધવાનું બંધ થઇ જાય તો એનાથી પેટમાં સંકોચન થવા લાગે છે. અને સ્વભાવ પણ ચિડિયાપણા જેવો થઇ જાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here