Rain alert : આગામી 6 દિવસ આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

પોસ્ટ કેવી લાગી?

Rain alert

  • હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Rain alert) કરવામાં આવી છે.
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 25 જુલાઈએ અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
  • તથા વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
  • તેમજ હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રીય થતા વરસાદ ઘટ્યો છે.
  • આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઇ જાય છે પરંતુ વરસાદ મન મૂકીને વરસતો નથી.
  • જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં 36 ટકા વરસાદ વરસી ચૂક્યા છે પરંતુ ખેડૂતો હાલમાં પણ વરસાદની રાહ જોઇ રહ્યા છે.
  • તો હવામાન વિભાગે આગામી 6 દિવસમાંની ભારે વરસાદની આગાહી (Rain alert) કરી છે.
  • તથા આ દરમિયાન આજે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે.
  • જો કે, ચોમાસુ સિઝનનો કરંટ આજે પણ દરિયામાં યથાવત છે.
  • ઉપરાંત દરિયામાંથી 10 મીટર જેટલા ઉંચા મોજા જોવા મળ્યા અને ચોપાટી રોડ પર દરિયાના તોફાની મોજા ઊછડીયા હતા.
  • હવામાન વિભાગની આગાહી (Rain alert) ના પગલે આજે સવારથી જ રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ પ્રસરી ગયુ છે.
  • જોકે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ નથી જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે પરંતુ આગામી સમયમાં ચોમાસું 100 ટકા રહેવાની શક્યતા છે.
  • તો આજે બનાસકાંઠાના વાવમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
  • જો કે, પવન સાથે વરસાદ પડતા બફારાથી લોકોને રાહત મળી છે.
  • તથા શ્રાવણ માસના પ્રથમ દિવસે વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
  • વાવ તાલુકામાં શ્રાવણ માસના પહેલા દિવસે મેઘરાજાની ધમાકેદાર આગમન થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures