47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તાપમાનનો પારો, આ 5 રાજ્યમાં રેડ અલર્ટ જાહેર !

પોસ્ટ કેવી લાગી?
  • નવી દિલ્હી હવામાન વિભાગ એ ઉત્તર ભારત ના 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રેડ અલર્ટ જાહેર કરાયુ.
  • આ વિસ્તારો 45 ડિગ્રી સેલ્સિયસથી વધું તાપમાન થયી શકે છે. અનેક વિસ્તારો મા તાપમાન 47 ડિગ્રીને પણ પાર કરી શકે છે.
  • હવામાન વિભાગે રવિવારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ,દિલ્હીમાં બેથી ત્રણ દિવસ માટે રેડ અલર્ટ જાહેર કરાયું.
  • હવામાન વિભાગના ક્ષેત્રીય મૌસમ વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે હવામાનવિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશના સ્થળોને લૂને લઈને ઓરેન્જ અલર્ટ પણ જાહેર કર્યું છે.
  • IMD પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે દેશના અમુક ભાગમાં આગામી બે-ત્રણ દિવસમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
  • જોકે આ ઉનાળામાં પહેલીવાર લૂને લઈ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું.
  • રેડ અલર્ટ વિસ્તારમાં બપોરના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઘરથી બહાર ના જાઓ કારણ કે તે સમયે તડકો સખ્ખત હોય છે.
  • ગરમીથી રાહત માત્ર 28 મે બાદ જ મળી શકે છે.
  • આવાતા પાંચ દિવસમાં હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધય પ્રદેશ, વિદર્ભ અને તેલંગાનાના કેટલાક હિસ્સાઓમાં લૂની ભીષણ સ્થિતિ રહેશે.
  • ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારોમાં ભીષણ ગરમીની સાથે લૂના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયી રહ્યું છે.
  • હવામાન વિભાગ જણાવ્યા મુજબ રાજસ્થાનનાં ચૂરુંમાં રવિવારે મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures