Rupani સરકારે ખેડૂતોને લઈને કર્યો આ મોટો અને મહત્વનો નિર્ણય

પોસ્ટ કેવી લાગી?

Rupani

  • CM vijay Rupani (વિજય રૂપાણી) ના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
  • આ મુજબ, ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સરવે કરીને વળતર ચૂકવવામાં આવશે. 
  • ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તીડના ના ઝુંડ આવ્યા છે સરકાર દેખરેખ રાખી રહી છે.
  • જો મોટા સમૂહ હશે તેને નિયંત્રિત કરવાની કાર્યવાહી પણ કૃષિ વિભાગ કરશે.
  • આ અંગે અધિકારીઓને બોલાવીને સૂચના આપી છે. 
  • Rupani ના અધ્યક્ષામાં કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે.
  • ડેમો ભરાયા છે, તો ક્યાંક ડેમ ઓવરફલો થયા છે.
  • નદીકાંઠાના વિસ્તારોમાં પાણીને કારણે ઘોવાયા છે.
  • આ અંગે અલગ અલગ વિસ્તારોમાંથી રજૂઆતો આવી છે. 
  • Rupani સરકારે પણ જળસંપત્તિ કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદો આવી છે તે પ્રમાણે સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.
  • નુકસાનીના અંદાજો પ્રાથમિક સર્વેના અંદાજો આવશે તે પ્રમાણે કેબિનેટ બેઠકમાં CM (મુખ્યમંત્રી) ના માર્ગદર્શન મુજબ પાક કે જમીન ધોવાણનું હશે, પશુઓને નુકસાન થયું છે કે મૃત્યુ થયું છે.
  • આ અહેવાલો પ્રમાણે નુકસાનીનું વળતર આપવામાં આવશે.
  • ઉપરાંત ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વે કરી નુકસાનીનું વળતર રાજ્ય સરકાર ચૂકવશે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures