Dabangg 3 Box Office : ‘દબંગ 3’ ફિલ્મે પહેલા દિવસેજ કરી આટલા કરોડની કમાણી

  • સલમાન ખાન ની ‘દબંગ 3’ (Dabangg 3) ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ છે.
  • ફિલ્મે પહેલા દિવસે 24.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
  • ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા શેર કરતું ટ્વીટ કર્યું છે.
  • સલમાનની સ્ટારડમને કારણે ફિલ્મ પહેલા દિવસે આટલી કમાણી કરી શકી છે એવું ટ્રેડ એનાલિસ્ટનું કહેવું છે.
  • તેમના કહેવા અનુસાર સીએએ- એનઆરસીના વિરોધની ફિલ્મની કમાણી પર અસર થઇ છે.
  • ‘દબંગ 3’નું પહેલા દિવસનું કલેક્શન 24.50 કરોડ રૂપિયા છે. પરંતુ આ કલેક્શન સલમાનની અગાઉની ફિલ્મ ‘ભારત’ના કલેક્શન કરતાં ઘણું ઓછું છે.
  • ‘ભારત’ ફિલ્મે પહેલા દિવસે 42.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
  • ‘દબંગ 3’ ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે જ્યારે પહેલી ફિલ્મ અભિનવ કશ્યપે અને બીજી અરબાઝ ખાને ડિરેક્ટ કરી હતી.
  • ‘દબંગ 3’ની સ્ટારકાસ્ટમાં સલમાનની સાથે સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર, અરબાઝ ખાન, કિચા સુદીપ અને પ્રમોદ ખન્ના સામલે છે.
  • આ ફિલ્મથી સઈ માંજરેકરે તેનું બોલિવૂડ ડેબ્યુ કર્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here