Saurashtra University : આજથી આ વિભાગની પરીક્ષાઓ શરૂ

પોસ્ટ કેવી લાગી?

Saurashtra University

  • વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ની પરીક્ષા શરૂ થઈ છે.
  • Saurashtra University (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) માં આજથી મેડિકલ અને પેરા મેડિકલ વિભાગની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે.
  • તથા 11 પરીક્ષા કેન્દ્ર પરથી 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર છે.
  • જો કે, તેના માટે આગમચેતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
  • કોરોના મહામારીના પગલે એક પરીક્ષા ખંડમાં 50 ટકાની મર્યાદામાં 15 જ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
  • તેમજ કોરોના સંક્રમિતથી બચવા માટે વિદ્યાર્થીઓમાં હોમિયોપેથી દવાનું પણ વિતરણ કરાશે.
  • તથા સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે.
  • મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસ વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે.
  • Saurashtra University મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે.
  • કુલ 11 પરીક્ષા કેન્દ્રો પરથી 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
  • કેન્દ્ર સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં ખાસ કાળજી લેવાશે.
  • તથા તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરાશે.
  • આ સાથે માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટરન્સનું પાલન કરવાનું રહેશે.
  • એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમીઓપેથી દવાઓનું વિતરણ કરાશે.
  • તેમજ 10 કલાકે VC PVC પરીક્ષા કેન્દ્ર હાજરી આપશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures