શાહિદ કપૂરના ચહેરા પર 13 ટાંકા આવ્યા.

 • શાહિદ કપૂરને લઇને એક ચિંતત કરી દેનાર સમાચાર મળ્યા છે.
 • શાહિદ કપૂર ફિલ્મની શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમના ચહેરા પર ગંભીર ચોટ આવી છે.
 • શાહિદ કપૂરની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમના ચહેરા પર 13 ટાંકા પણ આવ્યા છે.
 • આ ખબર મળતા તેમની પત્ની મીરા રાજપૂત પણ ચંદીગઢ પહોંચી છે.
 • શાહિદ કપૂરને આ ઇજા ફિલ્મ” જર્સી “ના શૂટિંગ દરમિયાન થઇ છે.
 • ફિલ્મ જર્સીમાં શાહિદ કપૂર એક ક્રિકેટરનો રોલ ભજવી રહ્યા છે.
 • આ ફિલ્મનું શૂટિંગ હાલ ચંદીગઢમાં થઇ રહ્યું છે.
 • મુંબઇ મિરરની એક રિપોર્ટ મુજબ ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્રિકેટ રમતી વખતે ફૂલ સ્પીડમાં આવતા બોલે તેમના ચહેરા પર લાગ્યો. જેનાથી લોવર લિપ પર વધારે મોટો કટ આવી ગયો છે. અને બહુ લોહી નીકળ્યું છે. સાથે જ દાઢીના ભાગમાં પણ સોજો છે.
 • શાહિદ કપૂરની સ્થિતિ ગંભીર દેખતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.
 • શાહિદ હાલ ઠીક છે પણ તેમની ઇજા એટલી ગંભીર હતી કે તેમને ચહેરા પર ટાંકા લેવા પડ્યા.
 • અત્યારે ચહેરાના સોજા અને ટાંકાના કારણે શાહિદ થોડો સમય માટે શૂટિંગ નહીં કરી શકે. પાંચ દિવસ પછી ખબર પડશે કે શાહિદની ઇજા ઠીક થઇ છે કે નહીં.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here