સરકારી અને ખાનગી લેબોરેટરીમા કોરોના ટેસ્ટના સંદર્ભે રાજય સરકારનો પરિપત્ર.

પોસ્ટ કેવી લાગી?
  • રાજય સરકારે સરકારી કે ખાનગી લેબોરેટરીમા કોરોનાં ટેસ્ટ સંદર્ભે પરિપત્ર બહાર પાડ્યો.
  • કોઈપણ પ્રકારની પુર્વ મંજુરી લીધા વિના ખાનગી તબીબનાં પ્રિસ્કીપશનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમા કોરોનાં ટેસ્ટ થઈ શકશે.
  • ખાનગી તબીબ અને લેબોરેટરીએ જિલ્લા કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓને માત્ર ઇ મેલ કરી જાણ કરવાની રહેશે.
  • તે ઉપરાંત સરકાર દ્વારા બનાવેલી અન્ય મોબાઇલ એપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાંની રહેશે.
  • કોરોનાં સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને જો ટેસ્ટકરવાનો થાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે. રીપોર્ટ નેગીટીવ આવ્યા પછી જ દર્દી ને રજાઆપવામાં આવશે.
  • ICMRની ગાઈડ લાઇન સિવાયનાં કિસ્સામાં જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબએ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ સોલા સિવિલ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મંજૂરી લેવાની રહેશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures