પૈસા માટે સ્ટીવન સ્પીલબર્ગની દીકરી મિકાએલા પોર્ન સ્ટર બની.

પોસ્ટ કેવી લાગી?
  • ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની દીકરી મિકાએલાએ એક ઈન્ટરવ્યૂમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે સોલો એડલ્ટ વીડિયો બનાવવાની શરૂઆત કરી છે. મિકાએલાને પોતાના નવા કામ માટે પેરેન્ટ્સનો સપોર્ટ પણ મળ્યો છે. 73 વર્ષીય સ્ટીવન તથા પત્ની કેટ કેપ્શોએ 1996માં મિકાએલાને દત્તક લીધી હતી. સ્ટીવન-કેટને સાત બાળકો છે.
  • મિકાએલાએ જણાવ્યું હતું કે હું હંમેશાંથી કામુક સ્વભાવની રહી છું, જેને કારણે મને પહેલાં મુશ્કેલી રહેતી હતી. અહીંયા લોકો હજી સુધી આની સાથે સહજ થઈ શક્યા નથી. મને આશા છે કે આ કામથી મને ક્યારેય પૈસાની તંગી ઊભી થશે નહીં.
  • ત્યારે હું લોકોને એ કહી શકીશ કે જો પોતાના શરીરનો ઉપયોગ કરીને હું મારી મદદ કરવામાં સક્ષમ છું તો તેમાં ખોટું કંઈ જ નથી.પેરેન્ટ્સને આ વાત કેવી રીતે કહી? જેના જવાબમાં મિકાએલાએ કહ્યું હતું, મેં ફેસટાઈમથી આ વાત તેમને કહી હતી.
  • મારી સુરક્ષા હંમેશાં તેમના માટે પ્રાથમિકતા રહી છે. જોકે, મારી આ કરિયરથી તેઓ નિરાશ થયા નથી. મિકાએલા પહેલાં પણ પોર્નહબ પર સુગરસ્ટાર નામથી વીડિયો પોસ્ટ કરી ચૂકી છે. જોકે, પછી તેણે આ વીડિયો હટાવી લીધો હતો. કારણ કે તે પોતાના સેક્સ વર્કરના લાઈસન્સની રાહ જોતી હતી. આ લાઈસન્સ જો ટેનેસીના સેક્સ્યુઅલી ઓરિએન્ટેડ બિઝનેસ લાઈસેન્સિંગ બોર્ડ દ્વારા આપવામાં આવે છે.
  • મિકાએલાએ પોર્ન વીડિયો એટલા માટે બનાવવાના શરૂ કર્યાં કારણ કે તે પોતાના શરીરમાંથી પૈસા કમાઈ શકતી નહોતી.
  • લોકો તેને પોતાની જાતને નફરત કહેવાનું કહેતા હતાં, આ બધું સાંભળીને તે થાકી ગઈ હતી. મિકાએલાએ કહ્યું હતું કે તે દિવસ-રાત આ કામ કરીને થાકી ગઈ હતી, તેની આત્મા સંતુષ્ટ થતી નહોતી. તેને લાગતું હતું કે તે આ કામ કરીને અન્ય લોકોને સંતુષ્ટ કરવામાં સક્ષમ છે.
  • સ્પીલબર્ગની 23 વર્ષીય દીકરી મિકાએલાએ પોતાના સોલો પોર્ન કરિયરની સૌ પહેલાં સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી, મિકાએલાએ સ્પષ્ટતા કરી હતી કે તે ઓન કેમેરા કોઈની પણ સાથે ઈન્ટીમેટ થશે નહીં. તેણે વધુમાં કહ્યું હતું કે જો તે આમ કરે છે તો આ તેની સીમાઓનું ઉલ્લંઘન છે અને તેના મહત્ત્વપૂર્ણ લોકો સાથેના સંબંધો પણ ખરાબ થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures