Supreme Court : પ્રવાસી શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ.

પોસ્ટ કેવી લાગી?

supreme court

  • પ્રવાસી શ્રમિકોના મામલે સુપ્રીમ કોર્ટે(supreme court) આદેશમાં જણાવ્યું છે કે બધા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરીને આજથી 15 દિવસની અંદર શ્રમિકોને તેમના ઘરે મોકલવામાં આવે.
  • સુપ્રીમ કોર્ટે(supreme court) જણાવ્યું કે 24 કલાકની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વધારાની ટ્રેનમુકવામાં આવશે.
  • તેમજ સુપ્રીમ કોર્ટે હેલ્પ ડેસ્ક દ્વારા શ્રમિકોને રોજગાર વિશે માહિતી મળી શકે તેની વ્યવસ્થા કરવાનું પણ જણાવ્યું.
  • તદુપરાંત રાજ્ય સરકારને પ્રવાસી શ્રમિકો માટે કાઉન્સિલિંગ સેન્ટર બનાવામાં કહ્યું.
  • જે પણ ગામ કે શહેર વિસ્તારનો હોય તેમના ડેટા ભેગા કરીને જો શ્રમિકોની ઈચ્છા હોય ઘરે પરત જવાની તો રાજ્ય સરકાર તેને મદદ કરે. 
  • આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમિયાન નોંધાયેલા શ્રમિકો પરના કેસ પરત લેવા પર સરકારને વિચારવાની સલાહ આપી.
  • રાજ્યોને 8 જુલાઇ સુધીમાં એફિડેવિટ દાખલ કરવા અને શ્રમિકોની ઓળખ કરી તેનો ડેટા તૈયાર કરવા કહ્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures