- મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે શાનદાર શરુઆત કરતા વિજયી પ્રારંભ કર્યો છે. ભારતે ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે વિજય મેળવ્યો હતો.ભારતીય ટીમ તરફથી દિપ્તી શર્માએ સૌથી વધારે 49 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પૂનમ યાદવે 4 વિકેટ ઝડપી હતી. પૂનમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. આ જીત સાથે ભારતને 2 પોઇન્ટ મળ્યા છે.
- ભારતની ટીમમાં દિપ્તી શર્માએ 49, જેમિમા રોડ્રીગ્સે 26,શેફાલી વર્માએ 29 રન બનાવ્યા હતા. ટિમ ઇન્ડિયા ને વિજયે બનાવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News