- હાલના સમયે તમે ફિલ્મી લાઈનના ઘણા એવા કિસ્સા સાંભળ્યા હશે ,પરંતુ તેમાંનો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે.
- હાલમાં તેલૂગુ અભિનેત્રી વાણીએ પોતાના કડવા અનુભવો જનતા સમક્ષ રજુ કર્યા છે. આ અભિનેત્રીને ટીવી સીરીયલ દેવમંગલ પછી લોકપ્રિયતા મળી હતી.
- હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેની સાથે એડજસ્ટ કરવાની વાત કરનારા લોકોની પોલ ખોલી બધાને ચોંકાવ્યા હતાં. તેણે જણાવ્યું હતું કે, તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યા બાદ મારે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યું હતું. આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે એક પ્રોડ્યુસરે પોતાની સાથે બેડ શેર કરવા માટે મને ઓફર કરી હતી.
- વાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મને કોઈએ ક્યારેય સીધું જ અપ્રોચ નથી કર્યું. પરંતુ મેનેજરના સહારે અલગ અલગ ઓફરો કરી અને અપ્રોચ કરવાનો પ્રયત્ન કર્યો પણ મે કોઈ પર ધ્યાન આપ્યું જ નહીં.
- વધુમાં વાણી બોલી કે, મને લાગે છે કે જે અભિનેત્રીઓને મોટા સુપરસ્ટાર બનાવાની ઘેલછા હોય છે. જેના કારણે આ પ્રકારની ઑફર તે સ્વીકારે છે. કદાચ તેને લાગતુ હશે કે આ જ તેના માટે સાચો રસ્તો હશે. તેનો અર્થ એ નથી કે, મોટા સ્ટાર્સ મહેનત નથી કરતાં.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News