ACBએ ઓપરેટરને લાંચ લેતા રંગે હાથ પકડ્યો.

પોસ્ટ કેવી લાગી?
  • વલસાડ નગર પાલિકામાં લગ્નની નોંધણી વિભાગમાં ફરજ બજાવતા મનીષ નટવરભાઈ સોલંકીને લાંચ લેતા રંગે હાથ ACBએ પકડ્યા।
  • લગ્નની નોંધણીના રૂપિયા 1 હજાર લાંચ લેતા ACBની જાળમાં ઓપરેટર પકડાઈ ગયો.
  • ઉર્ફે આપું ઝડપાયા હતા.
  • તેના દ્વારા ફરિયાદી પાસેથી સર્ટિફિકેટના બદલમાં ટેક્સ મેસેજ મોબાઈલમાં કરીને રૂપિયાની માંગ કરવામાં આવી હતી.
  • કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ કેસમાં ઝડપી લઈ તેની જગ્યાએ કોમ્પ્યુટર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
  • અત્યારે તો આરોપીને ઝડપી લઈને ACBએ વધુ તપાસ હાથ ધરી છે. 
  • જેમને ફરિયાદ કરી હતી તેઓ પેશેથી વકીલ હતા.
  • તેઓના અસીલ નાઓના લગ્નની નોંધણી કરવા માટે
  • ફરીયાદીશ્રીએ વલસાડ નગરપાલીકા ખાતે બે અલગ-અલગ અરજીઓ કરેલ હતી.
  • અને ફરીયાદીના મોબાઈલ ઉ૫ર તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ વલસાડ નગરપાલીકા તરફથી લગ્ન નોંધણી થઈ ગયેલ બાબતે ટેક્ષમેસેજ આવતા
  • ત્યારબાદ તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ આરોપીએ ફરીયાદીના મોબાઈલ ઉ૫ર લગ્ન નોંધણી સર્ટીફીકેટ લઈ જવા તથા બે અરજીઓના રૂ.૫૦૦/- + રૂ.૫૦૦/- લેખે કુલ રૂ.
  • ૧૦૦૦/- ની લાંચની માંગણી આ કામના આરોપી એ કરી હતી.
  • ફરિયાદી વકીલ લાંચની રકમ આપવા માંગતા ન હોતા તેથી તેમને
  • વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલિસ સ્ટે. નો સંપર્ક કરી લાંચ માંગવાની ફરીયાદ કરી.
  • તેથી acb એ આ લાંચ-ખોરને પકડવા માટે એક જાળ બિછાવી હતી.
  • વલસાડ નગરપાલીકા કચેરીમાં આવેલ સીવીક સેન્ટર ઓફીસમાં લાંચ રૂપિયા લીધા
  • આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી પકડાય જઇ ગુનો કર્યો હતો. 
  • અને આ લાંચ-ખોર લાંચ લેતા રંગે હાથ ACBએ પકડ્યા

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures