Commerce માં રજિસ્ટ્રેશન માટેની મુદત આ તારીખ સુધી લંબાવામાં આવી

પોસ્ટ કેવી લાગી?

Commerce

  • વૈશ્વિક મહામારી કોરોનાને પગલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • જે વિધાર્થીઓ રાહતના સમાચાર બરાબર જ કહેવાય.
  • વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીના સર્ટિફિકેટ કઢાવવા માટેનો સમય મળી રહે તે માટે કોમર્સ (Commerce) ની બેઠકો પર પ્રવેશ માટે પિન વિતરણ-રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ છે.
  • જો કે કોમર્સ (Commerce) માં પિન આપવાની અંતિમ મુદત પહેલી જુલાઈ હતી,
  • પરંતુ હવે પિન આપવાની મુદત ચોથી જુલાઈ કરી દીધી છે.
  • તો રજિસ્ટ્રેશન માટેની અંતિમ મુદત બે જુલાઈ થી વધારીને 7 જુલાઈ કરવામાં આવી છે.
  • ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ બીકોમ (B.COM), બીબીએ (BBA), બીસીએ (BCA), એમએસસી (MSC) ઈન્ટિગ્રેટેડ સહિતની કોમર્સ વિદ્યા શાખાની પ્રવેશ કાર્યવાહી શરુ થઇ છે.
  • પ્રવેશ કાર્યવાહી માટેના એસસી (SC), એસટી (ST), એસઈબીસી (SEBC), ઈડબ્લ્યૂએસ (EWS) કેટેગરીમાં આવતા ઉમેદવારોને રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીની સાથે પોતાની જ્ઞાતિ કે કેટેગરીને લગતુ પ્રમાણપત્ર ફરજિયાત જોડવું જરૂરી છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures