ગૃહવિભાગે અચાનક આ બે PI ની આ જગ્યાએ કરી બદલી,જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

PI

થોડાં દિવસ પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીપીસી દિવેન ભદ્રનને જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી હતી જ્યારે વધુ બે બિનહથિયારધારી પી.આઈની અચાનક જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. તો આ બે PI ની નીમણૂંકના સ્પેશિયલ ઓર્ડર કરવામાં આવ્યા છે.

સુત્રો મુજબ, આણંદના PI કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના પીઆઈ એસ.એસ.નિનામાની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. તો આ બંન્ને PI ની જામનગર મુકવા પાછળ ખાસ મિશન હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.

જો કે, આ વાતની જાણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. કે.જી.ચૌધરીને આણંદથી જામનગર બદલી કરાઈ છે જ્યારે એસ.એસ.નિનામાની સોરઠ તાલીમ કેન્દ્રથી જામનગર બદલી કરવામાં આવી છે.

દિપેન ભદ્રએ જામનગરમાં નવા પોલીસ વડા તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. એસ.પી. દિપેન ભદ્રન કચેરીએ આવી પહોંચ્યા હતા. તથા આ પ્રસંગે એસપી શ્વેતા શ્રીમાળીએ દિપેન ભદ્રનને આવકાર્યાં હતા અને સન્માન ગાર્ડ આપી તેમનું સ્વાગત કર્યું હતું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures