Rupani ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકમાં આ મુદ્દા પર થશે ચર્ચા

પોસ્ટ કેવી લાગી?

Rupani

  • વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર રાજ્યભરમાં વર્તાઈ રહ્યો છે.
  • એમાં પણ  સુરતમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.
  • તો એવામાં આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળવાની છે.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી (Rupani) ની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કેબિનેટ બેઠક થશે.
  • વિજય રૂપાણી (Rupani) ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ ચર્ચા થશે.
  • તેમજ આ કેબિનેટની બેઠકમાં 30 જુલાઈ સુધી કોરોનાના સંક્રમણને ઘટાડવા પર રણનીતિ ઘડાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures