શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા.

પોસ્ટ કેવી લાગી?
  • તો 8 મી જૂને ભક્ત અને ભગવાન વચ્ચે આવેલ આ લોકડાઉનનો અંત થશે.
  • સરકાર દ્વારા 8મી જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપતા શ્રદ્ધાળુઓની ખુશીનો પાર નથી રહ્યો.
  • શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે.
  • શક્તિપીઠ અંબાજીના દરવાજા શ્રદ્ધાળુઓ માટે 8મી જૂનથીખુલ્લા મુકાશે.
  • મા અંબેની શક્તિપીઠના દર્શનો માટે કાયમ લાંબી લાઈનો લાગતી હોય છે
  • જોકે હાલ મા અંબેના દર્શન માટે કેટલીક શરતો સાથે ભક્તોને 8મી જૂનથી છુટ મળવાની છે.
  • કોરોના વાયરસને પગલે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉન હતુ જેને હવે 1લી જૂનથી 30મી જૂન સુધી અનલોક કરવામાં આવ્યુ છે
  • જેને લીધે હવે ધીરે ધીરે છુટછાટ આપવામાં આવી રહી છે.
  • મંદિર ખોલવાની અનુમતિ છે પરંતુ સરકારની ગાઈડલીને મુજબ વર્તવું પણ પડશે
ફાઈલ તસ્વીર
  • મંદિરમાં પ્રવેશ અપાતા પહેલા ભક્તોના હેડ સેનેટાઈઝ કરવામાં આવશે.
  • મંદિરમાં પ્રવેશ પહેલા ભક્તોનું મેડિકલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
  • વધુ ભીડ ભેગી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ભોજન અને પ્રસાદનું કામ બંધ રાખવામાં આવશે।
  • મંદિરમાં પ્રવેશતા ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે જાળવશે તે માટે ‘અહીં ઉભા રહો’ સહિતના સ્ટીકર્સ અને અવેરનેસ માટે બેનર્સ પણ લગાવ્યા લગાવામાં આવશે।
  • વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર 8 જૂનથી ભક્તોના દર્શન માટે ખુલશે.
  • સરકારની ગાઈડલાઈન મુજબ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક તકેદારીના પગલાં પણ લેવામાં આવ્યા છે.
  • જે પ્રમાણે ભક્તોને દર્શન માટે એક માત્ર શક્તિ દ્વારથી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
  • તેમજ આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ અને પ્રસાદ પણ આપવામાં નહીં આવે.
  • અંબાજી ટ્રસ્ટના વહીવટી વિભાગના કહ્યા મુજબ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે.
  • દર્શન માટે આવતા માઈભક્તોને માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે.
  • તેમજ ભક્તોને પ્રસાદ કે ભોજનાલયમાં અપાતા ભોજન-પ્રસાદની વ્યવસ્થા હાલ માટે બંધ રાખી છે.
ફાઈલ તસ્વીર
  • તેમજ મંદિરના ગર્ભગૃહમાં 20 દર્શનાર્થીઓ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને તેના પગરખા, પર્સ અને બેલ્ટ સહિતની વસ્તુઓ થેલીમાં પેક કરીને લગેજ રૂમમા આપવાની રહેશે.
  • મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોને શક્તિ દ્વાર પાસે મુકાયેલી મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
  • જો કોઈ વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • ઉપરાંત દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં જવા દેવાશે.
  • સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે તકેદારી જળવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures