આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર.

પોસ્ટ કેવી લાગી?

આદુ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદાળ કરે છે.

આયુર્વેદમાં આદુને વરદાન સ્વરૂપની ઔષધી માનવામાં આવે છે.

જો રોજ આદુનો ઉપયોગ કરો તો ઘણી બધી બીમારીઓ બચી શકાય છે.

આદુમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

તેમજ આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે.

ફાઈલ તસ્વીર

વાળ હેલ્ધી બનાવ માટે 2 ચમચી આદુના રસમાં 2 ચમચી પાણી અને 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને સ્કેલ્પમાં લગાવું જોઈએ

તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે. અને વાળ ખરતાં અટકે છે. 

  • શરદી-ખાંસી મટાડવા માટે આદુ-લીંબુનો રસ- 2 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ 1 કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવો જોઈએ.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા.

ફાઈલ તસ્વીર
  • આદુનો રસ અને સાકર- 2 ચમચી આદુના રસમાં 1 ટુકડો સાકર મિક્સ કરી સવાર-સાંજ લેવાથી યૂરિન પ્રોબ્લેમ્સમાં લાભ મળે છે.
  • પેટ દર્દ દૂર કરવા માટે આદુ-ફુદીનાનો રસ- 1-1 ચમચી આદુ અને ફુદીનાનો રસ લો અને તેમાં ચપટી સિંધાલૂણ મીઠું નાખીને પીવો.
  • આદુનો રસ અને ગોળ- 2-3 ચમચી આદુના રસમાં થોડો 1 ચમચી ગોળ મિક્સ કરીને રોજ સવારે પીવાથી સોજાની તકલીફ દૂર થાય છે.
  • લોહી સાફ કરવા માટે 2 ચમચી આદુના રસમાં 2 ચમચી મધ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવું જોઈએ.
ફાઈલ તસ્વીર
  • સાંધાઓમાં થતા દર્દથી રાહત માટે આદુનો રસ અને તલનું તેલ- 1 કપ આદુના રસમાં અડધો કપ તલનું તેલ મિક્સ કરી ગરમ કરી તેને લગાવવાથી દર્દ ઝટથી ગાયબ થશે.
  • જેમને શ્વાસની તકલીફ હોય તેમણે 1 ચમચી આદુના રસને અડધો કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.
  • જો શરીરનો દુખાવો હોય તો ત્યાં આદુનો રસ અને કપૂર- આદુના રસમાં કપૂર મિક્સ કરી લેપ લગાવવાથી આરામ મળશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures