વાળનો ગ્રોથ વધારવા અને નેચરલી કાળા કરવા આ રસ છે ફાયદાકારક

પોસ્ટ કેવી લાગી?
  • ઓઈલ સાથે સાથે કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ વાળને મજબૂત, શાઈની અને કાળા બનાવી શકાય છે.
  • આયુર્વેદ એક્સપર્ટ ડો. ગાયત્રી તૈલંગ જણાવ્યું છે કે ઓઈલની જગ્યાએ અમુક ઘરેલૂ ઉપાય કરીને વાળ સંબંધી સમસ્યાઓથી બચી શકો છો અને વાળને હેલ્ધી રાખી શકો છો.
  • નીચે જણાવ્યા મુજબ કોઈ પણ 1 ઉપાય તમે અઠવાડિયામાં 1-2 વાર અજમાવી શકો છો.
  • લીંબુ :-

1 લીંબુના રસમાં 2 ચમચી પાણી મિક્ષ કરીને વાળમાં અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. આનાથી હેરનું ઈન્ફેક્શન દૂર થશે. 

Fresh smoothie with carrots on a wooden table
  • ગાજર :-
  • 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો.
  • એક કલાક બાદ ધોઈ લો.
  • આનાથી વાળને પોષણ મળશે અને વાળ હેલ્ધી,નેચરલી કાળા પણ થશે.ગ્રોથ પણ વધશે.
  • એલોવેરા જેલ :-
  • 1 ચમચી એલોવેરા જેલને વાળ અને સ્કેલ્પમાં લગાવો.
  • એક કલાક બાદ ધોઈ લો.
  • એલોવેરાથી ડેન્ડ્રફ અને હેર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.
  • મેથી દાણા :-
  • 2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી દો.
  • સવારે તેને પીસીને તેની પેસ્ટમાં દહી મિક્સ કરો.
  • આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધો કલાક વાળમાં લગાવી વોશ કરી લો. 
  • આનાથી વાળ નેચરલી કાળા થાય છે.
  • બટાકા :-
  • 2-3 બટાકાને પીસીને રસ કાઢી વાળ અને સ્કેલ્પમાં લગાવો.
  • એક કલાક બાદ ધોઈ લો.
  • લસણ :-
  • 2 ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો.
  • એક કલાક બાદ ધોઈ લો.
  • લસણના રસથી સ્કેલ્પ પર બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળ હેલ્ધી બને છે.
  • ખાટું દહીં :-
  • 2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી ખાટું દહીં અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને લગાવો.
  • આનાથી સ્કેલ્પમાં મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો.
  • દહીં વાળમાં કન્ડિશનરનું કામ કરે છે.
  • ઈંડાનો સફેદ ભાગ :-
  • 2 ચમચી ડુંગળીના રસમાં 1 ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી તેને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો.
  • એક કલાક બાદ વાળ ધોઈ લો.
  • આનાથી વાળ કાળા અને શાઈની બને છે.
  • મીઠો લીમડો :-
  • 1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરી લો.
  • આ પેસ્ટને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવાથી વાળને પોષણ મળે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures