Chief Minister તરીકે વિજય રૂપાણીએ બનાવ્યો આ રેકોર્ડ,જાણો

પોસ્ટ કેવી લાગી?

Chief Minister

  • ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) તરીકે વિજય રૂપાણીએ આજે શુક્રવારે 7 ઓગસ્ટે ચાર વર્ષ પૂરાં કર્યાં છે.
  • તો આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બન્યા છે.
  • તમને જણાવાનું કે, આ પહેલાં હિતેન્દ્ર દેસાઈ, માધવસિહં સોલંકી, અમરસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી જ એવા મુખ્યમંત્રીઓ આવ્યા કે જેમણે સળંગ ચાર વર્ષ સત્તા પર રહ્યા હોય.
  • ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ ત્યારથી અત્યારસુધી ગુજરાત કુલ 16 મુખ્યમંત્રી (Chief Minister) જોઇ ચૂક્યું છે.
  • તેમજ આ 16 મુખ્યમંત્રીમાંથી  ચાર જ મુખ્યમંત્રી એવા છે જેઓ પોતાના કાર્યકાળમાં સતત ચાર વર્ષ પૂરા કરી શક્યા છે.
  • આનંદીબહેન પટેલે 22 મે 2014થી 7 ઓગસ્ટ 2016 એમ કુલ 2 વર્ષ 77 દિવસ ગુજરાતનાં મુખ્યમંત્રી (Chief Minister) તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો.
  • ત્યારબાદ તેમના સ્થાને 7 ઓગસ્ટથી 2016થી વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી બજાવી રહ્યા છે.
  • તમને જણાવાનું કે, સળંગ ચાર વર્ષ પૂરાં કરનારા મુખ્યમંત્રીઓમાં હિતેન્દ્ર દેસાઇ જેઓ એ 3 એપ્રિલ 1967થી 12 મે 1971 (4 વર્ષ 1 મહિના 9 દિવસ) સત્તા સંભાળી હતી. 
  • માધવસિંહ સોલંકી  7 જૂન 1980થી 10 માર્ચ 1985 ( 4 વર્ષ 9 મહિના 3 દિવસ) સત્તા ભોગવી.
  • તથા અમરસિંહ ચૌધરી 6 જુલાઇ 1985થી  9 ડિસેમ્બર 1989 (4 વર્ષ 5 મહિના 3 દિવસ) સત્તા પર રાજ કર્યું હતું.
  • તો નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બર 2002થી 22 મે 2014 (11 વર્ષ 5 મહિના) એ સૌથી વધુ સમય ગુજરાતનાં મુખ્યમંત્રી (Chief Minister) તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures