'આટલી સુંદર છે તો વીડિયો કેમ નથી બનાવતી,'?

પોસ્ટ કેવી લાગી?
  •  નિકોલ વિસ્તારમાં એક સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો છે.
  • સગીરા એક દુકાનમાં બેઠી હતી ત્યારે પાડોશી વેપારીએ આવીને તેની સાથે વાતચીત શરૂ કરી હતી.
  • પાડોશી વેપારીની દાનત બગડતા જ તેણે સગીરાને મોબાઇલ ફોન વાપરે છે કે નહીં, ટિકટોક વીડિયો બનાવે છે કે નહીં, વોટ્સએપ વાપરે છે કે નહીં તેવા સવાલો ઉભા કર્યા હતા.
  • સગીરા આ સવાલોનો જવાબ આપે તે પહેલા જ આરોપીએ તેનો હાથ પકડી અડપલા ચાલુ  કર્યા હતા.
  • વેપારીના આવા કૃત્યથી ડરી ગયેલી સગીરાએ પરિવારને જાણ કરતા આ મામલે નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
  • નિકોલમાં શાકભાજીની દુકાન ધરાવતો પરિવાર રજાઓ ઉપર હોવાથી દુકાને બેઠો હતો. પુત્ર-પુત્રી સહિતના લોકો દુકાને હાજર હતા.
  • આ વેપારીની બાજુમાં દુકાન ધરાવતો વેપારી તેમની દુકાને આવ્યો હતો અને તેણે વેપારીની સગીર પુત્રી સાથે વાતચીત શરૂ કરી હતી.
  • પાડોશી વેપારીએ આ સગીરાને ખરાબ નજરથી જોઇને પૂછ્યું હતું કે, શું તે મોબાઇલ ફોન વાપરે છે? આ સવાલના જવાબમાં સગીરાએ ના પાડી હતી. બાદમાં ટિકટોક બનાવે છે કે નહિ વોટ્સએપ વાપરે છે કે નહિ તેવું પૂછતા સગીરાએ ના પાડી હતી. જે બાદમાં પાડોશી વેપારીએ તેનો હાથ પકડી લીધો હતો અને કહ્યુ હતુ કે આટલી સુંદર લાગે છે તો વીડિયો કેમ નથી બનાવતી? આવું કહીને વેપારીએ સગીરાને અડપલાં શરૂ કર્યાં હતાં.
  • આ મામલે સગીરાના પરિવારે વિરોધ કરતા નિકોલ પોલીસને જાણ કરાઇ હતી. નિકોલ પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવાની શરૂઆત હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures