કાજોલની પહેલી શોર્ટ ફિલ્મ; “દેવી”નું ટ્રેલર રિલીઝ.

  • કાજોલની પહેલી શોર્ટ ફિલ્મમાં  મહિલાઓના જીવનના સંઘર્ષ તથા મુશ્કેલીઓ બતાવતી શોર્ટ ફિલ્મ ‘દેવી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. કેમ આ તમામ મહિલાઓ એક રૂમમાં રહે છે. કાજોલની આ શોર્ટ ફિલ્મ 2 માર્ચે રિલીઝ થવાની છે. કાજોલ તથા શ્રુતિ હસનની આ પહેલી શોર્ટ ફિલ્મ છે.
  • ટ્રેલરમાં નવ મહિલાઓ એક જ રૂમમાં બંધ છે અને તેઓ ભારતના અલગ-અલગ રાજ્યમાંથી આવે છે. તેઓ એકબીજા સાથે ઝઘડો કરે છે. કાજોલ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે છે.
  • કાજોલે આ સ્પેશિયલ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે તે ‘દેવી’ શોર્ટ ફિલ્મથી સારો સબ્જેક્ટ પહેલી શોર્ટ ફિલ્મ માટે ક્યારેય પસંદ કરી શકત નહીં.આ એવી ફિલ્મ છે, જેને દુનિયાની સામે શૅર કરવી જરૂરી છે. તે જ્યોતિનું પાત્ર પ્લે કરી રહી છે. ત્યારે આ સમયે ‘દેવી’નું આવવું જરૂરી છે. તે ખુશ છે કે તેણે આ ફિલ્મમાં કામ કર્યું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here