મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી

પોસ્ટ કેવી લાગી?

Waghodia

વાઘોડિયા (Waghodia) તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી મેડિકલની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરવાની ઘટના બની છે. આ વિદ્યાર્થીની કોલેજ શરૂ થતાં 4 જાન્યુઆરીના દિવસે જ કોલેજમાં આવી હતી. વિદ્યાર્થીની સુરતના પલસાના તાલુકાના શાખી ગામની રહેવાસી હતી.

વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠની વામા ગલ્સ હોસ્ટેલમાં રહેતી અને ફીઝીયોથેરાપીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી શ્રૃતિબહેન નિલેશભાઇ શાખીએ પોતાની હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી. 

આ પણ જુઓ : ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન

પડવાનો અવાજ આવતા જ હોસ્ટેલના ચિફ વોર્ડન, સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટો દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીને તુરંત જ કારમાં કેમ્પસ સ્થિત ધીરજ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ પણ જુઓ : હોસ્પિટલમાં આગ લાગતા 10 બાળકોના મોત, 7ને બચાવી લેવાયા

આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો લઇ લાશને પોષ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. 

A medical student studying at Sumandeep University in Pipaliya village of Waghodia taluka committed suicide by jumped from the seventh floor of a hostel. The student who came on January 4, the day college started and her suicide within five days shocked eveeyone.

According to the available details the girl was staying in the Wama Girls Hostel of Sumandeep University at Pipaliya village in Waghodia taluka and was in the final year of physiotherapy.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures