Vastrapur પોલીસે ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 યુવકોની કરી ધરપકડ

પોસ્ટ કેવી લાગી?

Vastrapur

  • અમદાવાદ શહેરના Vastrapur (વસ્ત્રાપુર) પોલીસે મેમનગરમાં ગુરુકુળ રોડ પર પુષ્ટિ હાઇટ્સ નામના કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 યુવકોની ધરપકડ કરી છે.
  • આ 6 મિત્રો ભેગા મળી અને દારૂની મહેફિલ યોજી હતી.
  • Vastrapur (વસ્ત્રાપુર) પોલીસને આ દારૂની મહેફિલ યોજાવાની છે તેનીબાતમી મળી હતી.
  • આ બાતમીના આધારે Vastrapur (વસ્ત્રાપુર) પોલીસે રેડ પાડીને આ 6 શખ્સોની ઘરપકડ કરી હતી.
  • મેમનગરમાં ગુરુકુળ રોડ પર આવેલા પુષ્ટિ હાઇટ્સ નામના કોમ્પ્લેક્ષમાં આવેલી છઠ્ઠા માળે આવેલી ઓફિસમાં કેટલાક શખ્સો એ દારૂની મહેફિલ યોજી હતી.
  • પરંતુ પોલીસે ઓફિસમાં દરોડો પાડી તમામ શખ્સોની ઘરપકડ કરી હતી.
  • પોલીસને એક દારૂની બોટલ અને નમકીનના પડીકા મળી આવ્યા હતા.
  • ઓફિસમાં દારૂની મહેફિલ માણતા આ 6 યુવકોની ધરપકડ કરી છે.
નામ રહેઠાણ
હર્ષિલ પટેલઘાટલોડિયા
કૌશલ વ્યાસરનનાપાર્ક
હર્ષ શર્મારનનાપાર્ક
વિકાસ નાયકજુનાવાડજ
શકીલ કુરેશીમુંબઈ
કલ્પેશ ઠક્કરનારાણપુરા
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures