પત્નીએ જાતે જ 60 વર્ષના પતિનાં લગ્ન કરાવ્યાં.

પોસ્ટ કેવી લાગી?
  • ઝારખંડમાં આવેલા  એક સરાયકેલામાં 60 વર્ષના ઘરડા  બુજુર્ગે દિકરો મેળવવાની તમન્ના થી 35 વર્ષની એક મહિલા સાથે બીજાં લગ્ન કર્યાં. ત્યાર બાદ આ બુજુર્ગે તેનાં બીજાં લગ્ન તેની પહેલી પત્નીની મરજીથી કરેલા છે  છે. આ ઘરડા બુઝુર્ગે એટલે કે લાલમોહન મહતોએ 35 વર્ષની ચૈતી મહંતો સાથે સંપૂર્ન રીતિ-રિવાજો મુજબ સાત ફેરા લીધા અને વિવાહ વિધિ સંપન્ન કરી . અને પોતાના લગ્ન પૂર્ણ કર્યાં   હતા..
  •   લાલમોહનની પહેલી પત્નીનાં લગ્ન 30 વર્ષ પહેલાં  એક સરલા ગામના મહતો સાથે થયાં હતાં.
  • લાલમોહનને સરલા મહતોથી  તેમને બે દીકરીઓ થઈ, જેમાં એક દીકરીનાં તો લગ્ન પણ થઈ ગયાં હતા .
  • જ્યારે તેમને પોતાની  પહેલી પત્નીથી પુત્ર ન થયો ત્યારે તેમને બીજા પુત્ર ની લાલચ થી તેમણે બીજાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
  • ત્યારબાદ  તેમણે લાલ મોહને ચૈતી મહતો સાથે સંપૂર્ણ વિધિન સાથે લગ્ન કર્યાં. અને આ લગ્નમાં લાલ મોહનની પહેલી પત્નીનાં સંપૂર્ણ પરિવારજનો પણ એમાં હાજર રહ્યાં હતા .
  • આ  સરલા ગામના  સમાજસેવી રામરતન મહતિએ જણાવ્યું  હતું કે, જો બંને પરિવાર એક સાથે ખુશી-ખુશી સંબંધો બાંધે તો, તેનાથી વધારે  ખુશીની વાત બીજી શું હોઇ શકે, લાલમોહન મહતોને પુત્ર નહોંતો થઈ શક્યો એના કારણસર તેમને આલગ્ન કરવાની જરૂર પડી , એટલે પતિ-પત્નીએ બંને સાથે  મળીને આ નિર્ણય લીધો છે.
  • તેમણે નીચે મુજબ જણાવ્યું છે કે, ચૈતી મહતોનાં પણ લગ્ન નહોંતાં થતાં અને ધીરે-ધીરે તેમની ઊંમર વધતી જતી હતી. એના કારણસર  બંને પરિવારો માટે આ નિર્ણય ખૂબ જ યોગ્ય અને મહત્વનો પણ હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures