World war 3 ?: ભારત-ચીન અથડામણમાં 5 ચીની સૈનિકોનાં મોત અને 11 ઘાયલ.

પોસ્ટ કેવી લાગી?

World war 3

  • (World war 3) ત્રીજું વિશ્વ યુદ્ધ સર્જાયું હોય તેવી પરિસ્થિતિ ભારત ચીનની સરહદ પર જોવા મળી રહી છે.
  • ભારત (India) અને ચીનની વચ્ચે ચાલી રહેલ સરહદ વિવાદને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
  • લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતીય સેનાના 1 અધિકારી અને 2 જવાનો શહીદ થયા
  • જે કર્નલ શહીદ થયા તેઓ ઇન્ફન્ટ્રી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર હતા. 
  • મળતી માહિતી પ્રમાણે, બન્ને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડી-એક્સકેલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી.
  • જોકે ડી-એક્સકેલેશન હેઠળ બન્ને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે.

  • ભારત-ચીન બોર્ડર પર 45 વર્ષ બાદ (World war 3) ત્રીજું વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ છે જ્યાં ભારતના જવાનો શહીદ થયા છે.
  • મળેલ માહીતી મુજબ, આ વખતે કોઇ ફાયરિંગ થયું નથી.
  • સૈનિકો વચ્ચે પથ્થરમારો થયો હતો. તેમજ લાઠીથી એકબીજા પર હુમલો કર્યો હતો.
  • તો ભારતીય જવાનોની વળતી કાર્યવાહીમાં ચીનના પણ 5 સૈનિક માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે.
  • આ માહિતીની ખાતરી ચીનના સમાચારપત્ર ધ ગ્લોબલ ટાઇમ્સે કરી છે.
  • જોકે આપણી આર્મીએ એટલું જ જણાવ્યું છે કે બન્ને પક્ષે જવાન શહીદ થયા છે. 

  • લશ્કરના સૂત્રોની માહિતી પ્રમાણે ચીને સવારે 7ઃ30 વાગે બેઠક યોજવાની ઓફર કરી. ત્યારબાદ મેજર જનરલ લેવલની વાતચીત ચાલી રહી છે.
  • રક્ષામંત્રી રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાના ચીફ અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી
  • ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, ત્રણેય સેનાના પ્રમુખ અને વિદેશ પ્રધાન જયશંકર સાથે લાંબી બેઠક બાદ રાજનાથ સિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે પહોંચ્યા.
  • તથા રાજનાથે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સેના વચ્ચેની ઝપાઝપી અંગે પ્રધાનમંત્રીને વાકેફ કર્યાં.
  • તો રક્ષામંત્રી અને વિદેશમંત્રી હવે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી શકે છે. 
  • આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પઠાનકોટ મિલિટરી સ્ટેશનનો તેમનો પ્રવાસ રદ્દ કર્યો છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures