શ્વેતા તિવારીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો કરી શેર – જુઓ ફોટો
Shweta Tiwari Pic : ટીવીની હૉટ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ફરી એકવાર સોશિયલ મીડિયામાં પોતાના ગ્લેમરસ સાડી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. શ્વેતા તિવારી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં તે શિમરી સાડી પર બ્રાલેટ બ્લાઉઝમાં જોવા મળે છે. પોતાના લૂકને પૂરો કરવા માટે શ્વેતા તિવારી દ્વારા ઓપન હેર … Read more