મોહમ્મદ પઠાણ, પાટણ : અલ્લાહ ની બંદગી અને અલ્લાહ કોણ છે તેની જાણ ના હોવા છતાં પણ બાર વર્ષની બાળાએ પ્રથમ રોજુ રાખ્યું હતું. પાટણમાં સમગ્ર મુસ્લિમ બિરાદરો આ 12 વર્ષની બાળાએ રોજુ રાખ્યું તેને આવકારી રહ્યા છે.
પાટણ શહેરમાં અત્યારે રમજાન માસ નો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આ રમજાન માસમાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો અલ્લાહની બંદગી ને ધ્યાનમાં રાખીને રોજા રાખતા હોય છે ત્યારે આશ્ચર્યની વાત તો એ છે પાટણ શહેરના મોતીસા દરવાજા નજીક આવેલ મુસ્લિમ કમિટી જકશીવાડા ખાતે રહેતા હસન ખાન અલી ખાન પઠાણને બીજા નંબરની નાબાલીક બાળા પુત્રી નામે નવસિન બાનુ જે હજી તો માત્ર 12 વર્ષની જ છે જ્યારે આ બાર વર્ષની મુસ્લિમ સમાજની બાળા નામે નવસીન બાનુ ને અલ્લાહની બંદગી અને અલ્લાહ કોણ છે તેની પુરી જાણકારી પણ પ્રાપ્ત થઈ નથી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચાલુ સાલે રમઝાનના પવિત્ર માસમાં આ નવસિન બાનુ પુત્રી બાળાએ પહેલું રોજુ રાખ્યું છે જેને સમગ્ર પાટણના મુસ્લિમ બિરાદરો આવકારી રહ્યા છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans