માતરના રતનપુર ગામમાં ઝાડા ઉલટીના 140 કેસ

ખેડા શહેરની અંદર છેલ્લા ચાર દિવસમાં 30 જેટલાં ઝાડા ઉલ્ટીના દર્દીઓ મળી આવ્યા બાદ રવિવારે ખેડા સિવિલમાં 30 જેટલા ઝાડા ઊલ્ટીના કેસ નોંધાયા હતા. જેમાં માતર તાલુકાના રતનપુર ગામના 19 દર્દીઓમાંથી એક વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

140 cases of diarrhea and vomiting were reported in Ratanpur village of Matar

As many as 30 diarrhoea-vomiting cases were reported in Kheda Civil on Sunday after 30 diarrhoea-vomiting patients were found within Kheda city in the last four days. In which one of the 19 patients from Ratanpur village of Matar taluka died during treatment.

#Ratanpur #kheda #gujarat #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024