- સંશોધન પરથી તરણ કાઢવામાં આવ્યું છે કે ઓછી ઉંમરની મહિલાઓ વધુ પરેશાન રહે છે.સંશોધકોએ જણાવ્યું કે આ વિકાર 21 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની સરખામણીમાં નાની ઉંમરની મહિલાઓને ચાર ગણો વધુ હોય છે.
- આ અભ્યાસ દરમિયાન સંશોધકોએ વર્ષ 2012 થી 2015ની વચ્ચે 400 થી વધારે એવી માતાઓના સ્વાસ્થ્યની તપાસ કરી જે પોતાની પહેલી ડિલિવરી વખતે 21 વર્ષની હતી અને તેમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એવી મહિલાઓ સાથે કરી, જે 20 વર્ષની ઉંમર પહેલાં માતા બની ચૂકી હતી.
- સંશોધકોએ વધુ માં જણાવ્યું હતું કે કદાચ વિશ્વમાં આ પહેલો અભ્યાસ હશે, જેમાં મહિલાઓનાં માનસિક સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી. જેમાં એ જાણવા મળ્યું કે 20 વર્ષની સ્ત્રીઓમાં ડિપ્રેશનનુ પ્રમાણ વધુ જોવા મળે છે..
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News