હજ યાત્રા માટે સાઉદી અરેબિયા ગયેલા 22 શ્રદ્ધાળુઓના મોત થયા

સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન આ વખતે ગરમીએ હાહાકાર મચાવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 22 હજ યાત્રીઓના મોત થયા છે. મોતની સતત વધી રહેલી સંખ્યા બાદ સાઉદી સરકારની વ્યવસ્થાનો પર્દાફાશ થયો છે અને દુનિયાભરના લોકો સાઉદી સરકાર પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે.

 

22 pilgrims who went to Saudi Arabia for Hajj pilgrimage died

The heat has wreaked havoc during the Hajj pilgrimage in Saudi Arabia this time, killing at least 22 pilgrims. After the ever-increasing number of deaths, the Saudi government system has been exposed and people around the world are making serious accusations against the Saudi government.

 

#Hajj # SaudiArabia #eid #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024