ભારતમાં ઓક્સફર્ડની કોરોની રસીના 5 કરોડ ડૉઝ તૈયાર

પોસ્ટ કેવી લાગી?

Oxford Corona vaccine

બ્રિટિશ અખબારોએ ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોનાની રસી (Oxford Corona vaccine) ના 5 કરોડ ડૉઝ તૈયાર થઇ ચૂક્યા હોવાના અહેવાલ પ્રગટ કર્યા હતા. આ રસીના ઇમર્જન્સી વપરાશને 29 ડિસેંબરની આસપાસ બ્રિટન મંજૂરી આપે એવી શક્યતા છે.

સોમવારે 21મી ડિસેંબરે રેગ્યુલેટરી ઑથોરિટીને ફાઇનલ ડેટા સોંપવામાં આવશે. ડિસેંબરની આખર સુધીમાં બ્રિટન આ રસીના વપરાશને મંજૂરી આપે ત્યારબાદ જાન્યુઆરીમાં એ રસી આપવાની શરૂઆત થવાની ધારણા છે.

આ પણ જુઓ : વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીના 7 કેસ આવ્યા

બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા રસીના 5 કરોડ ડૉઝ તૈયાર થઇ ચૂક્યા છે. આ રસી આપવાનો એક વિરાટ કાર્યક્રમ બ્રિટને તૈયાર કરી લીધો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures