સ્કોર્પિયોની ટ્રક સાથે થઈ ભીષણ ટક્કર, 9 લોકોનાં મોત.

પોસ્ટ કેવી લાગી?
 • ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે.
 • વરસાદના કારણે કન્ટેનર ટ્રક અને સ્કોર્પિયોમાં જોરદાર ટક્કર થઈ.
 • આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે.
 • મૃતકોમાં 4 યુવક, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે.
 • આ દુર્ઘટનામાં સ્કોર્પિયો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
 • પ્રારંભિક તપાસમાં ડ્રાઇવરને ઝોકું આવી ગયું હોવાની વાત સામે આવી છે.
 • એક તરફ વરસાદ અને વહેલી પરોઢના કારણે ડ્રાઇવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 • તમામ લોકો રાજસ્થાનથી માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને બિહારના ભોજપુર પરત ફરી રહ્યા હતા.
 • ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત એટલો ભીષણ હતો કે સ્કોર્પિયોનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી.
 • તમામ મૃતક બિહારના ભોજપુર જઈ રહ્યા હતા.
 • આ તમામ લોકો રાજસ્થાનમાં માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને પાછા જઈ રહ્યા હતા.
 • પોલીસે તમામ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
 • મુખ્યમંત્રીએ યોગીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
 • મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક સાર વાર મળે તેના નિર્દેશ આપ્યા છે.
 • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં થયેલા અકસ્માતમાં લોકોના મૃત્યુ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures