હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ CMની પુત્રવધૂ કિરણ ચૌધરીએ દીકરી સાથે છોડી પાર્ટી, આજે ભાજપમાં જોડાશે

હરિયાણામાં કોંગ્રેસને ફટકો પડતાં વરિષ્ઠ નેતા કિરણ ચૌધરી અને તેમની પુત્રી શ્રુતિ ચૌધરી પાર્ટી છોડીને આજે સત્તારૂઢ ભાજપમાં જોડાશે. કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ મંગળવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

 

A big blow to Congress in Haryana, former CM’s daughter-in-law Kiran Chaudhary left the party with her daughter, will join BJP today

Senior leader Kiran Chaudhary and his daughter Shruti Chaudhary will quit the party today to join the ruling BJP as the Congress suffered a blow in Haryana. Kiran Chaudhary and Shruti Chaudhary resigned from the primary membership of the Congress on Tuesday.

 

#Haryana #Congress #KiranChaudhary #BJP #Haryana #AssemblyElections2024

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024