શિમલામાં મુસાફરોથી ભરેલી બસ પલટી

હિમાચલ પ્રદેશના શિમલામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો, મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ, જેમાં ચાર મુસાફરોના કરૂણ મોત થયા અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરનું પણ મોત થયું છે.

A bus full of passengers overturned in Shimla

In a tragic road accident in Shimla, Himachal Pradesh, a bus full of passengers overturned, killing four passengers and seriously injuring seven. According to the information received, the driver and conductor of the bus also died in this accident.

 

#HimachalPradesh #Shimla #HPNews #Accident #RoadAccident #Bus #BusAccident #India #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024