Dashama

  • સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં સંક્રમણના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.
  • ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે  મહત્વનો નિર્ણય કર્યો છે.
  • વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે નિર્ણય લીધો છે કે, દશામાની (Dashama) મૂર્તિઓનું વિસર્જન તળાવ, નદીમાં કરવામાં આવશે નહીં.
  • જે કોઇપણ આ જાહેરનામાનો ભંગ કરશે તેમને 5000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
Dashama
  • વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જણાવાયું છે કે, અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે.
  • કોરોના સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે,
  • તો વડોદરા શહેરમાં ઉજવાઇ રહેલા દશામાં (Dashama) વ્રતના છેલ્લા દિવસે દશામાંની મૂર્તિઓનું વિસર્જન તળાવ, નદી તેમજ નાળામાં કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
  • જે કોઇ આ જાહેરનામાનો ભંગ કરશે તેઓ સામે કાર્યવાહી કરીને 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.
  • 29 તારીખે દશામાની (Dashama) મૂર્તિનું વિસર્જન કરાશે.
  • તો હવે પ્રતિબંધ મૂકાતા હવે દશામાની (Dashama)મૂર્તિનુ ઘરે જ વિસર્જન કરવુ પડશે.
  • કોરોના મહમારીને પગલે પાલનપુર નજીક આવેલા સુપ્રસિધ્ધ બાલારામ મહાદેવના સોમવારે દર્શન પર પ્રતિબંધ મૂકાયો છે.
  • બલરામ મહાદેવ ખાતે લાગતા રવિવાર તથા સોમવારના મેળા બંધ કરાયા છે.
  • તેમજ તહેવારો દરમ્યાન દશામાંની મૂર્તિ વિસર્જન પર પણ પ્રતિબંધ લગાવાયો છે.
  • બાલારામ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.
  • વધતા જતા કોરોના સંક્રમણને લઈને આ નિર્ણય લેવાયો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024