પાટણ : ઈન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજો તથા વીડિયો કોલ કરતો હતો યુવક અને પછી…

પોસ્ટ કેવી લાગી?

Patan Cyber Crime News : ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અશ્લિલ મેસેજો તથા વિડીયો કોલ કરી હેરેસમેન્ટ કરતા ઇસમને રેલ્વે ગરનાળા પાસેથી પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, પાટણ ના પદ્મનાથ ચોકડી વિસ્તારમાં રહેતી એક યુવતીને ને સરસ્વતી તાલુકાના જીગર દિનેશ ભાઈ એ Jigs joshi_patan નામના ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી તા.13/09/2023 ના રોજ ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી યુવતી સાથે પોતે બીસીસીઆઇમાં ક્રિકેટ કોચ હોવાની ખોટી ઓળખ આપી ફરીયાદી સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લઈ ફરીયાદીના ખોટા ન્યુડ વીડીયો બનાવી ગઈ તા.16/09/2023 ના યુવતીને વોટસઅપ મારફતે બિભત્સ ન્યુડવીડીયો મોકલી સોશીયલ મીડીયામાં વાયરલ કરવાની તેમજ ફરીયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.

ફરીયાદી પાસે થી બળજબરી પૂર્વક રૂપીયા બે લાખ કઢાવવા ની માંગણી કરી બલેકમેલ કરી યુવતીને બદનામ કરવાના ઈરાદે ખોટા ન્યુડ વિડીયો બનાવી ઈજ્જતની લજ્જાને ગંભીર નુકસાન પહોંચાડી ફરીયાદીના ચારિત્ર ને હાનિ નુકસાન પહોંચાડે છે જેનો ગુનો યુવતી એ શહેર ની બી ડિવિઝન માં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરી ના કલાકો માં આરોપી જીગ્નેશ જોષી ને રેલવે ગરનાળા પાસે થી મોબાઈલ સાથે સાઇબર ક્રાઈમ પોલીસ ઝડપી વધુ કાર્યવાહી માટે બી ડિવિઝન સોંપવામાં આવ્યો હતો .

પકડાયેલ આરોપીનુ નામ જોષી જીગર દિનેશભાઈ અમિરામભાઈ, ઉ.વ-25, રહે-જેશંગપુરા, તા-સરસ્વતી, જી-પાટણ,

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures