AAR

  • ગુજરાતમાં ટેક્સ મામલાના ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ સ્પષ્ટ કર્યું છે કે, પેક રેડી ટૂ ઇટ પોપકોર્ન પર 18 ટકા GST લાગશે.
  • AAR એ પોતાના આદેશમાં કહ્યું છે કે, જે હમ્બલ પેક પોપકોર્ન છે તે સ્ટાન્ડર્ડ અનાજમાં નથી આવતું.
  • તેમા તેલ હોય છે અને તે એક પ્રકારે રાધેલુ હોય છે.
  • આ તે પોપકોર્ન માફક નથી હોતુ.
  • જેને માઇક્રોવેવમાં બનાવીને ખાવામાં આવે છે.
  • માટે તેના પર 18 ટકા જીએસટી લાગશે.
  • કર્ણાટકમાં માલાબાર પરાઠા પર 18 ટકા જીએસટી લગાવ્યા બાદ ગુજરાતમાં પોપકોર્ન પર 18 ટકા જીએસટી આપવાનો આદેશ આવ્યો છે.
  • પરાઠા માફક આ વખતે પણ આ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
  • રિપોર્ટ અનુસાર સૂરકના એક પેક કોર્ન (પોપકોર્ન) મેન્યુફૈક્ચર જય જલારામ એંટકપ્રાઇઝે આ આઇટમ પર જીએસટી લાગવા વિશે સ્પષ્ટીકરણ માટે AAR સાથે સંપર્ક કર્યો હતો.
  • આ કંપની ‘જેજે પોપકોર્ન’ ના નામથી રેડી ટૂ ઇટના નામથી પોપકોર્નનું વેચાણ કરે છે.
  • કંપનીનુ કહેવું હતુ કે, આ આઇટમ પર 5 ટકાથી વધારે જીએસટી ન લગાડવો જોઇએ.
  • પરંતુ AAR એ કહ્યું કે તેના પર 18 ટકા જીએસટી જ લાગશે.
  • નોંધનિય છે કે, મોદી સરકારે વન નેશન, વન ટેક્સની અવધારણા અંતર્ગત જીએસટીને લાગૂ કર્યું હતું.
  • પરંતુ ઘણા નિયમો પર મતભેદ અથવા ભ્રમની સ્થિતિ બનેલી જોવા મળે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024