સોમનાથ બાદ હવે આ શહેરમાં પણ થયો હાર્દિક પટેલનો વિરોધ…

પોસ્ટ કેવી લાગી?

Vadodara Hardik Patel

  • ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) હાલ આગામી પેટાચૂંટણીને કારણે વિવિધ જગ્યાએ જઇ અને તેમના કાર્યકરોને મળી રહ્યા છે.
  • ત્યારે તે આજે વડોદરાની (Vadodara) મુલાકાતે હતા.
  • જ્યાં તેઓ એક મંદિરમાં પોતાના 25થી 30 કાર્યકરોને મળ્યાં હતા.
  • અત્યારે જ્યારે Covid 19 મહામારીમાં લોકોનો જમાવળો ન કરવાના આદેશ છે ત્યારે હાર્દિક પટેલે એક મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિગંના ધજાગરા ઉડાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
  • તો Vadodara માં મંદિરની બહાર તેમનો એક યુવાને કાળા વાવટા ફરકાવીને Hardik Patel નો વિરોધ નોંધાવ્યો હતો.
  • યુવાને જણાવ્યું હતું કે, અત્યારે જ્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતુ નથી.
  • તમે પણ નેતા છો અને આ રીતે વર્તશો તો કઇ રીતે ચાલશે?
Vadodara     Hardik Patel
  • આજે હાર્દિક પટેલ (Hardik Patel) જ્યારે વડોદરાની મુલાકાતે હતા ત્યારે તેમણે કોરોનાને ભૂલને સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યાના આક્ષેપ સાથે એક યુવાને વિરોધ દર્શાવ્યો હતો.
  • જોકે, થોડી જ મિનિટોમાં વડોદરા (Vadodara) પોલીસે આ યુવાનની અટકાયત કરી લીધી હતી.
  • જ્યારે તેની અટકાયત થતી હતી ત્યારે આ યુવાને હાર્દિક પટેલ (Hardik Patel) પર કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને લોકો ભેગા કરવાનો આક્ષેપ કર્યો હતો.
  • તેણે કહ્યું હતું કે, આ મહામારીમાં નેતા જ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો કઇ રીતે ચાલશે. તેણે બૂમો પાડીને હાર્દિક પટેલ અને અન્ય કૉંગ્રેસનો વિરોધ કર્યો હતો.
  • ઉલ્લેખનીય છે કે, હાલ કૉંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આગામી પેટાચૂંટણીની રણનીતિ માટે વિવિધ શહેરો અને ગામડામાં પોતાના કાર્યકર્તાઓને મળી રહ્યાં છે.
  • મંદિરમાં બેઠક બાદ હાર્દિક શગેરનાં સંજયનગરનાં અસરગ્રસ્તોને મળવા જવાના છે.
  • સંજયનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અસરગ્રસ્તોને મળીને વાત કરવાના છે.
  • તથા થોડા દિવસ પહેલા એટલે 20 જુલાઇનાં રોજ હાર્દિકનો જન્મદિવસ હતો તે જ દિવસે તેનો સોમનાથમાં પણ વિરોધ થયો હતો.
  • ત્યારે પણ કૉંગ્રેસનાં કેટલાક કાર્યકર્તાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવા અને માસ્ક ન પહેરવા અંગે વિરોધ થયો હતો.
  • હાર્દિક પટેલ (Hardik Patel) જ્યારે સોમનાથ દાદાના દર્શના પહોંચ્યા હતા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું હતું.
  • આ ઉપરાંત અમુક કૉંગ્રેસી કાર્યકરોએ માસ્ક પણ પહેર્યું ન હતું.
  • તો કૉંગ્રેસ કાર્યકરોએ સોમનાથ મહાદેવના મંદિરમાં નિયમો પણ તોડ્યા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures