• આપ સહુ જાંણીએ છીએ કે અત્યારે કોરોના ને કારણે થયેલા લોકડોવન માં સ્કૂલ બંધ છે.
 • સ્કૂલ બંધ હોવાથી સ્કૂલરિક્ષા અને વાનના ચાલકોના આવકના સ્ત્રોત પણ બંધ થયા છે.
 • તો હવે લોકડાઉન પછી જયારે સ્કૂલ ખુલશે ત્યારે તેના ભાડા આસમાને પોહ્ચવાના એંધાણા થઇ રહ્યા છે.
 • સૂત્રોના કહેવા મુજબ સ્કૂલરિક્ષા અને વાનના ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે
 • લોકડાઉન ધીરે ધીરે ખતમ થવાનું છે અને હવે બધું ધીમે ઘીમેં શરુ થવાની તૈયારીમાં છે.
 • સ્કૂલ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં લઇ સ્કૂલરિક્ષાને લઇને પણ સરકાર કેટલાક નિયમો બનાવી શકે છે.
 • જોકે 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે તો ત્રણ ગણુ ભાડું આપવાની શક્યતા છે.
 • સ્કૂલો ચાલુ થશે ત્યરે સાકરની ગાઇડલાઇન મુજબ કેટલા વિધાર્થીઓને બેસાડવા એ નક્કી કરશે.
 • સ્કૂલવાનમાં જો સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવામાં આવશે તો સ્કૂરરિક્ષામાં 50 ટકા જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે
 • આ કારણસર સ્કૂલરિક્ષાનું ભાડું ત્રણ ગણું વધી શકે છે.
 • કોરોનાની આપત્તિ સમયમાં સ્કૂલવાન ચાલકો અને વાલીઓ બંનેની હાલત કફોડી બનશે કારણ સ્કૂલવર્ધી વાહનોનું ભાડું માર્ચ મહિનાથી વાલીઓ પાસેથી વસુલાયું નથી.
 • જે હવે મળવાની શક્યતા પણ ઓછી લાગી રહી છે.
ફાઇલ તસવીર
 • જોકે એક વાનમાં સામાન્ય રીતે 12 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે.
 • જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશો તો એક વાનમાં માત્ર છ વિદ્યાર્થી બેસી શકશે.
 • એક વિદ્યાર્થીનું ભાડું રૂ 500 થી 1000 હોય છે જે ડબલ અથવા ત્રણ ગણું વાલીઓ પાસેથી વસૂલાય તેવી શક્યતા છે.
 • આવી રીતે જ 50 ટકા વિદ્યાર્થીઓને બસમાં બેસાડવાના થાય તો બસની સંખ્યા પણ વધારવી પડશે

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024