પાટણમાં સામાન્ય વરસાદ ખાબકતા પાટણના હાર્દ સમા વિસ્તાર એવા જે પાટણ નું પ્રવેશદ્વાર ગણાય તેવા રેલવે ગરનાળા પાસે પાણી ભરાઈ જવા પામ્યું છે આમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.
નગરપાલિકા દ્વારા અગાઉ પ્રિમોન્સુન કામગીરી દરમિયાન રેલવે ગરનાળા માંથી પાણી નિકાલની જે વ્યવસ્થા હતી રેલ્વે ગરનાળાની બહાર નીકળતા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ગલી બનાવીને બનાવવામાં આવી હતી તેને સંપૂર્ણ પૂરી દેવામાં આવી છે જેના કારણે અત્યારે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ રહેવા પામે છે અને લોકોના વાહનો રેલવે ગરનાળામાં ફસાઈ જવા પામ્યા છે તેમજ લોકો હેરાન-પરેશાન થઇ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
નગરપાલિકા તંત્ર ઊંઘમાથી જાગી અને આ વિસ્તારની મુલાકાત લે અને પ્રજાને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- Gerçekten Para Kazandıran Oyunlar 2022
- Mostbet Site İncelemesi, Mostbet Güncel Giriş Adresi
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત